“GSTV News A new wave of awareness led by Dr. Bharat Agravat “Mission: Oral Cancer FREE Gujarat/India”

“GSTV News A new wave of awareness led by Dr. Bharat Agravat “Mission: Oral Cancer FREE Gujarat/India”

GSTV News Dr. Bharat Agravat OSMF Oral Cancer Free Gujarat, India Dr. Bharat Agravat OSMF Mouth Opening Kit and QSG Kit

GSTV News Dr. Bharat Agravat OSMF Oral Cancer Free Gujarat Mission

Goal: 💬 “તમારું મોઢું ખોલો – જીવ બચાવો.”

📅 તારીખ: 5 ઓગસ્ટ, 2025


📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત


🎙️ વિશેષ: GSTV News ડો અગ્રાવત વેલનેસ સેન્ટરના Dr. Bharat Agravat અને Dr. Kartavya Agravat સાથે ખાસ વાતચીત. Yes Doctor : કેમ વધી રહ્યા છે ઓરલ કેન્સરના કેસ, મોઢું નથી ખુલતું ? ડો. અગ્રાવત OSMF Mouth Opening Kit and QSG Kit

ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ઓરલ કેન્સરના કેસો નોંધાઈ રહ્યા છે – અને તેમાં ગુજરાત સૌથી આગળ છે. ઓરલ કેન્સરના સૌથી મોટાં કારણોમાં પાન મસાલા, ગુટખા અને સુપારીનું સેવન છે, જે હવે ટાળવાં જેવી અતિઆવશ્યક જરૂરિયાત બની ગઈ છે.

આ સમસ્યાને દૃઢપણે પહોંચી વળવા માટે Dr. Bharat Agravat અને Dr. Kartavya Agravat દ્વારા “ઓરલ કેન્સર નિવારણ એમ્બેસેડર” મુહિમની શરૂઆત કરવામાં આવી છે.

🔬 OSMF અને ઓરલ કેન્સર વચ્ચે શું છે સંબંધ?
OSMF (Oral Submucous Fibrosis) એ WHO અનુસાર OPMD (Oral Potentially Malignant Disorder) છે, જે મોઢાની અંદર સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને લાંબા ગાળે ઓરલ કેન્સરમાં પરિવર્તિત થઈ શકે છે.

ઓરલ કેન્સરના મુખ્ય કારણો:

  • પાન મસાલા, ગુટખા, સુપારીનું સેવન.
  • HPV વાયરસ.
  • તૂટેલા દાંત અને મૌખિક ઇન્ફેક્શન

⚠️ ઓરલ કેન્સરના સામાન્ય લક્ષણો:

  • મોઢામાં ચાંદા, દાગ, ગાંઠ.
  • ચવામાં, બોલવામાં તકલીફ.
  • અણધાર્યા અલ્સર

🧪 OSMF ની ઓળખ અને કારણો
OSMF કેવી રીતે ઓળખવી?
2 મિનિટના જાત પરીક્ષણથી:

  • જમતી વખતે મોઢામાં બળતરા
  • વારંવાર અલ્સર
  • મોઢું ધીમે ધીમે બંધ થવું
  • મુખ્ય કારણો:
    * પાન મસાલા, ગુટખા, સુપારી
    * મૌખિક સ્વચ્છતાની અછત

OSMF Mouth Opening DIY Kit – ઘર બેસી સારવાર

Dr. Bharat Agravat દ્વારા વિકસિત આ કીટ એક હોમ ટ્રીટમેન્ટ ઉપાય છે, જેમાં શામેલ છે:

  1. OSMF ઓરલ જેલ
  2. OSMF લોલીપોપ
  3. Vita એન્ટી ઓક્સીડન્ટ ટેબ્લેટ
  4. મોઢું ખોલવાની ડિવાઈસ

OSMF માઉથ ઓપનિંગ કીટ ટીઝર જુઓ વિડિયો:

📺 OSMF માઉથ ઓપનિંગ કીટ Pack Of 4 Products 2 months pack વાપરવાની રીત જુઓ ટ્યુટોરીયલ

OSMF DIY Kit વિડિયો પરિણામો જુઓ YouTube  પ્લેલિસ્ટ

🧠 OSMF ની તબક્કાવાર સારવાર માર્ગદર્શિકા OSMF સારવારમાં 30 વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. ભરત અગ્રાવતના મતે, અસરકારક વ્યવસ્થાપનમાં 3-પ્રકારનો અભિગમ શામેલ છે:

1. નરમ કેસ (2-3 આંગળી):

પાન મસાલા, ગુટખા, સોપારી ખાવા નું વ્યસન સંપૂર્ણ બંધ કરવું + OSMF ઓરલ જેલ+OSMF પોપ્સનો ઉપયોગ + OSMF વિટા નો ઘરે બેઠા ઉપયોગ ચાલુ કરવો.

2. મધ્યમ કેસ (1-2 આંગળી):

હોમ ટ્રીટમેન્ટ OSMF માઉથ ઓપનિંગ કીટ નો ઘરે બેઠા ઉપયોગ ચાલુ કરવો.

3. ગંભીર કેસ (1 આંગળીથી ઓછું): Dr. Agravat Wellness Center, Ahmedabad ખાતે સારવાર લેવી ..

  • OCPR થેરાપી (5 કલાકનું Healing Session)
  • OLI થેરાપી (Non-surgical)
  • અગ્રાવતમ” Modern Ayurvedic Kitchen OSMF Reversal Diet ઘરે બેઠા ઉપયોગ ચાલુ કરવો.

🚭 QSG DIY Kit – વ્યસન મુક્તિ માટે Quit Smoking Gutkha કીટ

  • Quit Smoking Gutkha (QSG) કીટ પાન મસાલા અને ધુમ્રપાનના Withdrawal Symptoms સામે લડવા સહાય કરે છે.

  • IHUB Gujarat અને Startup India સપોર્ટેડ આ કીટ વ્યસનમુક્તિમાં Game-Changer સાબિત થઈ છે.

📺 QSG કીટ ટીઝર:  ૩ પ્રોડક્ટનું પેક

📺 QSG DIY કીટ વાપરવાની રીત Pack Of 3 Products 4 weeks

📺 QSG DIY Kit વિડિયો પરિણામો: જુઓ YouTube પ્લેલિસ્ટ

🎯 અંતિમ સંદેશ:

ઓરલ કેન્સર અટકાવવો સરળ છે જો આપણે જીવ બચાવતી માહિતી લોકો સુધી પહોંચાડીએ.
👉 OSMF Mouth Openig અને QSG કીટ એ આપણો બચાવ છે


👉 લાઈફસ્ટાઇલ બદલો, વ્યસન છોડો


👉 “Oral Cancer Prevention Ambassador” બનો અને તમારા વિસ્તારમાં જાગૃતિ લાવો

🏥 Dr. Agravat Wellness Center, Ahmedabad – One Stop Solution

  • Oral Cancer Prevention Healing Sessions
  • Same Day Dental Implants
  • Panchakarma + Yoga + Ayurveda
  • Diabetes Reversal Therapy
  • Head & Neck Cancer Rehabilitation
  • Heart disease preventive care.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:

🌐 Website: https://osmfmouthopeningkit.com 


📍 Instagram | YouTube: @drbharatagravat


📌 આ રિલીઝને મીડિયા હાઉસ, ન્યૂઝ ચેનલ, હેલ્થ મેગેઝિન અને WhatsApp ગ્રૂપમાં શેર કરો.


OSMF Mouth Opening Kit Treatment at Home

A Revolution in Oral Healthcare Treatment. Do It Yourself. - www.osmfmouthopeningkit.com is the World’s First Online Oral Pharmacy Mouth Opening Treatment at home. - Its catalogue of unique products in oral healthcare categories, including consumer oral care, mouth opening kit, oral ulcer, teeth whitening, bleeding gums, toothpaste, toothbrush and baby products for oral care. - Dr Bharat Agravat Founder Thinking: The Dream, the Vision, the Mission Achieved Hardcover – 1999. www.osmfmouthopeningkit.com today operates both as a retail business and an award-winning online marketplace offers in specially in oral care product promotions to sale their products online, merchants, franchisees and distributors. - It is the world's 1st e-commerce platform in the Oral Healthcare world, an English-Hindi-Gujarati language e-commerce platform. Develop by Smile in Hour® An innovation-driven Oral care company created by dentists and health care professionals are driven to enable the true potential of every being we touch through high quality, best-in-class functional dental care, and rehabilitation. Also Marketing and Managed by Dr Agravat Healthcare Ltd Pharmaceutical Company India. - At osmfmouthopeningkit.com, we help you look after your own oral health effortlessly as well as take care of loved ones wherever they may reside in India. You can buy and send medicines from any corner of the country, with just a few clicks of the mouse.

See all author post

Leave a Reply

Your email address will not be published. Required fields are makes.